Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારને 7 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા સમગ્ર દેશમાં 'સેવા એ જ સંગઠન' નામે શરુ કરાયુ સેવા અભિયાન

Live TV

X
  • કેન્દ્ર સરકારને 7 વર્ષ પૂર્ણ થતા ભાજપ દ્વારા સમગ્ર દેશમાં 'સેવા એ જ સંગઠન' નામે એક સેવા અભિયાન શરૂ કરાયુ છે. જેના ભાગરુપે જરુરીયાતમંદોને ફળ અને રાશન જેવી ચીજ વસ્તુઓ આપીને ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રુપાણીએ 'સેવા એ જ સંગઠન'ની ઉજવણી કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે ભાજપ લોકસેવાના પર્યાય સાથે સેવા કરી રહ્યું છે. ખાસ કરીને કોરોનાના કપરા કાળમાં ભાજપના દરેક કાર્યકરે લોકો સુધી પહોંચી મદદરૂપ થવા પ્રયત્ન કર્યો છે. જેમાં ઓક્સિજન સપ્લાય માટે ખુબ મહત્વની કામગીરી કરવામાં આવી હતી. તો છેલ્લા 7 વર્ષમાં કેન્દ્ર સરકારની મદદથી ગુજરાતના વિકાસની હરણફાળ ગતિ જોવા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply