પ્રધાનમંત્રીએ ગોવાના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસે શુભેચ્છાઓ પાઠવી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગોવાના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસે શુભેચ્છાઓ પાઠવી હતી. પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, 'ગોવાના લોકોને તેમના રાજ્યના સ્થાપના દિવસે શુભેચ્છાઓ. રાજ્ય પ્રગતિની નવી ઊંચાઈઓને સ્પર્શે એવી શુભકામના. હું ગોવાના લોકોના ઉત્તમ આરોગ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરૂં છું.'
