Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે પાંચ રાજયોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરી

Live TV

X
  • કેન્દ્ર સરકારે પાંચ રાજ્યો આસામ, બંગાળ, ઓડિસા, ઝારખંડ અને બિહારમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી. સમિક્ષા બેઠકમાં આ રાજ્યો દ્વારા કોવિડ 19 મહામારીના પ્રબંધન અને તેના માટે કરાયેલી વ્યવસ્થાનું આંકલનન કરવામાં આવ્યું.

    કેન્દ્ર સરકારે પાંચ રાજ્યો આસામ, બંગાળ, ઓડિસા, ઝારખંડ અને બિહારમાં કોરોનાની સ્થિતિની સમિક્ષા કરી. સમિક્ષા બેઠકમાં આ રાજ્યો દ્વારા કોવિડ 19 મહામારીના પ્રબંધન અને તેના માટે કરાયેલી વ્યવસ્થાનું આંકલનન કરવામાં આવ્યું. મહામારી હાલ પૂર્વની તરફ આગળ વધી રહી છે. અને આ રાજ્યોમાં મૃત્યુદરની સાથે સાથે દૈનિક કેસની સંખ્યા વૃદ્ધી જોવા મળી રહી છે. આ રાજ્યોમાં કોવિડ 19 મહામારીના હાલના તબક્કાની જરૂરિયાતો અને પડકારોના સમાધાન માટે કાર્યવાહીના પાંચ મહત્વપૂર્ણ ક્ષેત્રો પર ચર્ચા કરવામાં આવી. જેના કારણે દૈનિક કેસોની સંખ્યામાં અભૂતપૂર્વ વૃદ્ધી થઈ છે. સાથે જ મૃત્યુદરમાં પણ વધારો થયો છે. રાજ્યોને એ સુનિશ્ચિત કરવાની સલાહ આપવામાં આવી છે કે આયુષ્યમાન ભારત સ્વાસ્થ્ય તથા કલ્યાણ કેન્દ્રોમાં સામુદાયિક સ્વાસ્થ્ય અધિકારીઓને તેમને વળતર સમય પર કરવામાં આવશે કેન્દ્રએ 10 ટકાથી વધારે પોઝિટિવિ રેટવાળા જિલ્લામાં લોકડાઉન સહિત અન્ય કડક પગલા લેવાના આદેશ અપાયા છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply