Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે યાચીકાકર્તાઓને આપી રાફેલ ડીલની બિન-સંવેદનશીલ માહિતી

Live TV

X
  • ભારતીય ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં સરકારની કોઈ ભૂમિકા ન હોવાનું સ્પષ્ટ કરે છે સરકાર

    કેન્દ્ર સરકારે રાફેલ ડીલની સંવેદનશીલ ના હોય તેવી માહિતી યાચીકાકર્તાઓને આપી છે. તેમજ સુપ્રીમ કોર્ટને સીલ બંધ કવરમાં તેના ભાવ અંગેની વિગતો આપી છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય ઓફસેટ પાર્ટનરની પસંદગીમાં સરકારની કોઈ ભૂમિકા નથી. આ અંગેનો નિર્ણય વ્યાવસાયિક હતો અને ઈક્વીપમેન્ટનું ઉત્પાદન કરતી કંપની દ્વારા લેવામાં આવ્યો હતો. આ વિમાનો લેવા માટે ડીફેન્સ પ્રોક્યોરમેન્ટ પ્રોસિજર 2013 નું અનુસરણ કરવામાં આવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply