પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અંતર્દેશીય જનમાર્ગ ટર્મિનલ પરિયોજનાને કરી દેશને સમર્પિત
Live TV
-
પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ કંટેનર કાર્ગો આર.એન.ટાગોરનું સ્વાગત કર્યું અને ત્યાં ઉમટેલી ભીડનું અભિવાદન કર્યું હતું
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી પહોંચી 3000 કરોડની અંતર્દેશીય જનમાર્ગ ટર્મનિલ પરિયોજનાને દેશને સમર્પિત કરી હતી. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રથમ કંટેનર કાર્ગો આર.એન.ટાગોરનું સ્વાગત કર્યું હતું. તેમણે ત્યાં ઉમટેલી ભીડનું અભિવાદન કર્યું હતું. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમનું સ્વાગત કર્યું હતું. ઉપરાંત પ્રધાનમંત્રી વારાણસીમાં રિંગરોડ અને બાબતપુરમાં એરપોર્ટનું ઉદ્દઘાટન પણ કરશે.
