Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકારે 23 રાજ્યોમાં અત્યાર સુધીમાં 593 મેટ્રિક ટન તબીબી ઓક્સિજનની કરી ફાળવણી

Live TV

X
  • કેન્દ્ર સરકારે 23 રાજ્યોમાં અત્યાર સુધીમાં 593 મેટ્રિક ટન તબીબી ઓક્સિજનની ફાળવણી કરી છે. આરોગ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, વિવિધ દેશોમાંથી 500 ટન ઓક્સિજનની આયાત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. એવી જ રીતે ઓક્સિજન ટેન્કરોની સંખ્યા વધારવાના પ્રયાસો પણ ચાલી રહ્યા છે. આ દરમિયાન રશિયાની કોવિડની રસી Sputnik-V નો પહેલો જથ્થો આજે ભારત આવે તેવી સંભાવના છે. આ જથ્થો ઉપલબ્ધ થતા ભારતનાં કોવિડ રસીકરણ કાર્યક્રમને નવું બળ મળશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply