કેન્દ્ર સરકાર દ્વારા વિદેશી ડ્રોન પર લગાવ્યો પ્રતિબંધ,ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન
Live TV
-
કેન્દ્ર સરકારે દેશમાં ડ્રોનના ઘરેલુ નિર્માણને પ્રોત્સાહન આપવાના પ્રયાસો અંતર્ગત કેટલાક અપવાદો સાથે વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. અનુસંધાન અને વિકાસ તેમજ સુરક્ષા ઉદ્દેશો માટે ડ્રોનની આયાત પર પ્રતિબંધથી છૂટ આપવામાં આવી છે.પરંતુ આવી આયાત પર યોગ્ય મંજૂરી જરૂરી છે.વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય અનુસાર વિદેશ વેપાર મહાનિર્દેશાલયે વિદેશી ડ્રોનની આયાત પર પ્રતિબંધ લગાવવાની અધિસુચના જારી કરી છે
