Skip to main content
Settings Settings for Dark

કેન્દ્ર સરકાર: નવી શિક્ષણ નીતિમાં ભારતીય અને પ્રાદેશિક ભાષામાં શિક્ષણ ફરજિયાત કરાયું

Live TV

X
  • કેન્દ્ર સરકારે કહ્યું છે કે નવી શિક્ષણ નીતિમાં ભારતીય અને પ્રાદેશિક ભાષાઓમાં શિક્ષણનું માધ્યમ ફરજિયાત કરવામાં આવ્યું છે. લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવીએ માહિતી આપી કે શિક્ષણ એ સંયુક્તયાદીનો વિષય છે અને જો રાજ્ય સરકારો ઈચ્છે તો પ્રાદેશિક ભાષાઓ અને બોલીઓનો અમલ કરી શકે છે. અન્ય એક પ્રશ્નના જવાબમાં શિક્ષણ રાજ્ય મંત્રી અન્નપૂર્ણા દેવીએ કહ્યું કે, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના હેઠળ પ્રાથમિક શિક્ષણના સ્તરે સરકારી અને સરકાર સહાયિત શાળાઓમાં વિદ્યાર્થીઓને ગરમ રાંધેલું ભોજન આપવામાં આવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply