Skip to main content
Settings Settings for Dark

કેબિનેટના મહત્વના નિર્ણયો: મહિલાઓ માટે પ્રજનન સંબંધી અધિકાર બિલ

Live TV

X
  • સરકાર મહિલાઓના કલ્યાણ માટે પ્રજનન પ્રૌદ્યોગિકી નિયમનથી સંબંધિત એક બિલ લાવશે...કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જાણકારી આપતા જણાવ્યું કે આ બિલનો ઉદ્દેશ્ય દેશની પ્રત્યેક મહિલાના પ્રજનન સંબંધી અધિકારને સુનિશ્ચિત કરવાનો છે..તેમણે કહ્યું કે આ બિલ દ્વારા એક રાષ્ટ્રીય બોર્ડનું ગઠન કરવામાં આવશે, જે આ ક્ષેત્ર સાથે જોડાયેલા અલગ અલગ ક્લિનિકોમાં કાર્યરત લોકો માટે એક આચાર સંહિતા તૈયાર કરવામાં આવશે..

    આ બિલ સંસદમાં પસાર થઈને જ્યારે કાયદો બનશે ત્યારે તેનો સૌથી મોટો ફાયદો એ થશે કે દેશમાં સહાયક પ્રજનન પ્રોદ્યોગિકી સેવાનું નિયમન થશે..એટલે કે આ કાયદો વંધ્યત્વથી પીડિત દંપતિઓને સહાયક પ્રજનન તકનીક હેઠળ નૈતિક પદ્ધતિઓ અપનાવવા જવાના સંબંધમાં વધુ ભરોસો અપાવશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
apply