Skip to main content
Settings Settings for Dark

કેબિનેટ બેઠકમાં ભાગેડુ આર્થિક અપરાધ ખરડાને મંજૂરી આપવામાં આવી

Live TV

X
  • નવી દિલ્હી ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ભાગેડુ આર્થિક અપરાધ ખરડાને મંજૂરી આપવામાં આવી છે. મોટા આર્થિક કૌભાંડ મામલે સતર્ક બનેલી કેન્દ્ર સરકાર ચાલુ બજેટ સત્રમાં જ ફ્યુઝિટીવ ઈકોનોમિક ઓફેન્ડર બિલ લાવશે. જેનાં અંતર્ગત 100 કરોડ કે તેથી વધુનું કૌભાંડ આચનાર વ્યક્તિ કોર્ટની અંદર દિવાની દાવો કરવાનો અધિકાર ગુમાવી દેશે તેમજ ગુનાહિત પ્રવૃત્તિથી પ્રાપ્ત સંપત્તિને દેશ - વિદેશમાંથી જપ્ત કરવાની સત્તા પ્રાપ્ત થશે. આ બિલની મદદથી કૌભાંડ કરીને દેશની બહાર ભાગેલા ભાગેડુંઓને કાનૂની પ્રક્રિયા નીચે પરત લાવવામાં સરળતા રહેશે. આ સાથે જ નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટીંગ ઓથોરિટીની સ્થાપનાને પણ કેબિનેટે મંજૂરી આપી છે. આ ખરડો અમલમાં આવતા ગોલમાલ કરનારા ઓડિટર પર પણ સંકજો કસાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
apply