પ્રધાનમંત્રી મોદી અને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને હોળી પર્વની શુભેચ્છા આપી
Live TV
-
દેશભરમાં રંગોનો તહેવાર હોળી - ધૂળેટી હર્ષોલ્લાસ અને કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે.
દેશભરમાં રંગોનો તહેવાર હોળી - ધૂળેટી હર્ષોલ્લાસ અને કોમી એખલાસના વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ટ્વીટ કરીને હોળી પર્વની શુભેચ્છા આપતા દેશમાં શાંતિ અને ઓખલાસ વધશે તેવી કામના વ્યક્ત કરી હતી.
होली के पावन अवसर पर सभी देश-वासियों को बधाई और शुभकामनाएं! रंगों का यह त्यौहार हमारे समाज में आपसी सौहार्द का जश्न है। मेरी कामना है कि हर एक के जीवन में यह पर्व शांति, सुख और समृद्धि लाए – राष्ट्रपति कोविन्द
— President of India (@rashtrapatibhvn) March 2, 2018
Greetings and best wishes to fellow citizens on the auspicious occasion of Holi. The festival of colours, Holi is a celebration of harmony in our society. May it bring peace, joy and prosperity to everyone’s lives #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) March 2, 2018
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને માહિતી અને પ્રસારણ મંત્રી સ્મૃતિ ઇરાનીએ પણ દેશવાસીઓને હોળી પર્વની શુભેચ્છા પાઠવી છે.
होली के पावन पर्व की सभी देशवासियों को ढेरों शुभकामनाएं।
Wishing everyone a Happy Holi!
— Narendra Modi (@narendramodi) March 2, 2018
रंगों का त्यौहार आपके जीवन में सुख-समृद्धि लेकर आए। समस्त देशवासियों को होली की ढेरों शुभकामनायें। pic.twitter.com/Ke3nhUnoia
— Smriti Z Irani (@smritiirani) March 2, 2018
વૃંદાવન અને મથુરાના બાંકે બિહારીના આંગણામાં શ્રદ્ધાળુઓની ભીડ જામી હતી. હોળીના કુડદંગમાં શ્રદ્ધાળુઓએ ઉંમંગભેર ભાગ લીધો હતો. હાઈડ્રોલિક પિચકારીની શ્રદ્ધાળુઓ પર રંગવર્ષા થઈ હતી.