Skip to main content
Settings Settings for Dark

નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટીંગ ઓથોરિટીની સ્થાપનાને પણ કેબિનેટે મંજૂરી આપી 

Live TV

X
  • આજે નવી દિલ્હી ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. હાલમાં મોટા કોભાંડ મામલે સતર્ક બેનલી કેન્દ્ર સરકાર બજેટમાં ચાલુ સત્રમાં જ ફ્યુઝિટીવ ઈકોનોમિક ઓફેન્ડર બિલ લાવશે

    આજે નવી દિલ્હી ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યા છે. હાલમાં મોટા કોભાંડ મામલે સતર્ક બેનલી કેન્દ્ર સરકાર બજેટમાં ચાલુ સત્રમાં જ ફ્યુઝિટીવ ઈકોનોમિક ઓફેન્ડર બિલ લાવશે. જેનાં અંતર્ગત 100 કરોડ કે તેથી વધુનું કૌભાંડ આચનાર વ્યક્તિની કોર્ટની અંદર દિવાની દાવો કરવાનો અધિકાર ગુમાવી દેશે. તેમજ ગુનાહિત પ્રવૃત્તિથી પ્રાપ્ત સંપત્તિને જપ્ત કરવામાં આવશે.આ બિલની મદદથી કૌભાંડ કરીને દેશની બહાર ભાગેલા ભાગેડુંઓને કાનૂની પ્રક્રિયા નીચે પરત લાવવામાં સરળતા રહેશે.આ સાથે જ નેશનલ ફાયનાન્સિયલ રિપોર્ટીંગ ઓથોરિટીની સ્થાપનાને પણ કેબિનેટે મંજૂરી આપી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 26-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 27-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 28-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 29-11-2024 Max Temp : °C Min Temp : °C
apply