Skip to main content
Settings Settings for Dark

કેબિનેટ બેઠકમાં DNA ટેકનોલોજી નિયમન બિલને મંજૂરી

Live TV

X
  • કેન્દ્રીય મંત્રી મંડળે ઉચ્ચ શિક્ષણને નાણાકીય મદદ આપતી એજન્સી હેફાની સત્તાનો વ્યાપ વધારવાને મંજૂરી આપી છે. જે અંતર્ગત આર્થિક મદદ આપવાની મર્યાદા વધારીને રૂપિયા 10 હજાર કરોડ કરી દેવામાં આવી છે. સાથે જ એજન્સીને આર.આઈ.એસ.ઈ મારફતે વર્ષ 2022 સુધીમાં રૂપિયા એક લાખ કરોડ ભેગાં કરવાનો લક્ષ્યાંક પણ અપાયો છે. કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતા કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું હતું કે સરકાર ઉચ્ચ શિક્ષણમાં રોકાણ વધારવા માગે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
apply