Skip to main content
Settings Settings for Dark

કેરળના કોઝીકોડમાં IIM ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સંબોધન

Live TV

X
  • ભારતીય વિચારો વાઇબ્રન્ટ અને વૈવિધ્યસભર - પ્રધાનમંત્રી

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કેરળના કોઝીકોડમાં આઇઆઇએમ ખાતે સંબોધન કર્યું હતું. વિડીયો કોન્ફરન્સ દ્વારા આઇઆઇએમ કોન્કલેવને સંબોધતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે ભારતીય વિચારો વાઇબ્રન્ટ અને વૈવિધ્યસભર છે. તેમણે વધુમાં કહ્યું કે ભારતીય વિચારોને વિશ્વમાં ફેલાવવામાં સ્વામી વિવેકાનંદનું મહત્વનું યોગદાન રહ્યું છે. ત્યારે આધુનિક યુગમાં પણ ભારતની સંઘર્ષની રીત એ આશાનું કિરણ દર્શાવનાર છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply