Skip to main content
Settings Settings for Dark

કેરળમાં ચોમાસાનું આગમન

Live TV

X
  • ડિસા, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, અને ભૂજમાં સહિતના શહેરમાં ગઈકાલે 44 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગની આગાહી આજે કેરળમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે..

    કેરળમાં ચોમાસું બેસી ગયું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા વિધિવત જાહેરાત કરવામાં આવી છે. આ સાથે કેરળ અને લક્ષદ્રીપના માછીમારોને દરિયો ખેડવાની ના પાડવામાં આવી છે. હવામાન વિભાગે દક્ષિણ પશ્ચિમ અરબ સાગર, લક્ષદ્રિપ અને મન્નારની ખાડી પર પ્રતિ કલાક 35 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવવાની આગાહી કરવામાં આવી છે. ખરાબ હવામાન અને દરિયો તોફાની થવાના પગલે રાજ્યના માછીમારોને 9, થી 11 જૂન દરમિયાન દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તો, બીજી તરફ ગુજરાતમાં ગરમીનો પારો સતત વધતો જાય છે. દિવસ દરમિયાન કાળઝાળ ગરમીથી લોકો પરેશાન છે. હવામાન વિભાગની માહિતી મુજબ કેરળમાં વિધિવત ચોમાસું શરૂ થયું છે. આ સાથે આશા રાખવામાં આવે છે કે આગામી દિવસોમાં રાજ્યમાં પણ ચોમાસું શરૂ થઈ જશે. રાજ્યમાં 24 જૂન આસપાસ ચોમાસા નો પ્રારંભ થાય તેવી સંભાવના રાખવામાં આવે છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply