કૉંગ્રેસ અગ્રણી સામ પિત્રોડાના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો
Live TV
-
પુલવામા હુમલા મામલે રાહુલ ગાંધીના સલાહકાર અને કૉંગ્રેસ અગ્રણી સામ પિત્રોડાના નિવેદન બાદ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આ મામલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત ભાજપના નેતાઓએ કોંગ્રેસની નિંદા કરી છે. તો કોંગ્રેસે પોતાના બચાવમાં કહ્યું કે આ પક્ષનું નિવેદન નથી પરંતુ તેમનું અંગત નિવેદન છે.
