Skip to main content
Settings Settings for Dark

કૉંગ્રેસ પક્ષ સાથે જોડાયેલાં 687 પેજ-એકાઉન્ટને ફેસબુકે હટાવ્યાં

Live TV

X
  • દેશમાં 30 કરોડથી વધુ ફેસબુકના યુઝર્સ છે, એવામાં લોકો કેટલાક નકલી એકાઉન્ટ વાપરી રહ્યા છે, અને ખોટી માહિતી ફેલાવવા અનેક ગ્રુપોનો પણ ઉપયોગ કરી રહ્યા હોવાથી કંપનીએ આ નિર્ણય લઈ લીધો છે. 

    ફેસબુકે સોમવારે જણાવ્યું હતું કે, તે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલ 687 પેજ અને એકાઉન્ટને હટાવશે. ફેસબુકના જણાવ્યા પ્રમાણે, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ પેજો પરથી અપ્રામાણિક સૂચનાઓ જઈ રહી હતી. આ પેજ પરથી નકલી રીતોથી ઈન્ટરેક્શન પણ વધારવામાં આવી રહ્યું હતું. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply