દેના બૅન્ક, વિજયા બેંકનું BOB બેંકમાં વિલીનીકરણ આજથી અમલી
Live TV
-
આજથી બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજ્યા બેંક મર્જ થતા બેંક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની ગઇ છે.
આજથી બેંક ઓફ બરોડામાં દેના બેંક અને વિજ્યા બેંક મર્જ થતા બેંક ઓફ બરોડા દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક બની ગઇ છે. અમદાવાદમાં આજે બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર કે.વી.તુલસીબાગવાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે દેનાબેંક અને વિજ્યાબેંકનું બેંક ઓફ બરોડામાં વિલીનીકરણ થતાં ગ્રાહકોને કોઇ તકલીફ પડશે નહીં. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એકાઉન્ટ નંબર સહિત ATM ડેબીટકાર્ડ એના એજ રહેશે, અને ગ્રાહકોની સુવિધાઓમાં વધારો થશે.
