સપાના નેતા મુલાયમસિંહે UPના મેનપુરી લોકસભાથી ઉમેદવારીપત્ર ભર્યું
Live TV
-
ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષનું ગઠબંધન છે. તેઓ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે યુપીની મૈનપુરી બેઠકથી ઉમેદવારી પત્રક ભર્યું છે.
સમાજવાદી પાર્ટીના નેતા મુલાયમસિંહ યાદવ ઉત્તર પ્રદેશની મેનપુરી લોકસભાથી આજે ઉમેદવારીપત્ર ભરશે. ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પક્ષ અને બહુજન સમાજ પક્ષનું ગઠબંધન છે. તેઓ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે. સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા મુલાયમસિંહ યાદવે યુપીની મૈનપુરી બેઠકથી ઉમેદવારી પત્રક ભર્યું છે. આ દરમિયાન સપા અધ્યક્ષ અખિલેશ યાદવ ઉપસ્થિત રહ્યા હતા. મધ્યપ્રદેશની ભોપાલ બેઠકથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ ભાજપના ઉમેદવાર બની શકે છે. કોંગ્રેસના દિગ્વિજયસિંહ અને શિવરાજ વચ્ચે જંગ જામી શકે છે.
