Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, PM મોદીએ સ્વાસ્થ્ય માટે કરી પ્રાર્થના

Live TV

X
  • કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરતા કહ્યું કે, મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમઆઇસોલેશનમાં છે. રાહુલ ગાંધીના સ્વાસ્થ્યને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્થના પણ કરી છે. સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ ટ્વિટ કરી રાહુલ ગાંધીના સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે કામના પાઠવી હતી.

    કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જાહેરાત કરતા કહ્યું કે, મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ તેઓ હોમઆઇસોલેશનમાં છે. રાહુલ ગાંધીના સ્વાસ્થ્યને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાર્થના પણ કરી છે. સાથે સાથે કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ ટ્વિટ કરી રાહુલ ગાંધીના સ્વાસ્થ્ય અને ઝડપથી સાજા થવા માટે કામના પાઠવી હતી.  
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply