Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ નામાંકન પત્ર દાખલ કર્યું

Live TV

X
  • કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પોતાનું નામાંકન પત્ર દાખલ કર્યું હતું. ખડગે કર્ણાટકના ગુલબર્ગા બેઠક પરથી ચૂંટણી લડશે. તેમની સામે છિંછોલીના પૂર્વ ધારાસભ્ય ઉમેશ જાદવ મેદાનમાં છે. જેઓ તાજેતરમાં જ ભાજપમાં જોડાયા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply