કોંગ્રેસની સરકાર આવશે, તો ગરીબોના ખાતામાં દર વર્ષે 72 હજાર રૂપિયા જમા થશે: રાહુલ ગાંધી
Live TV
-
નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક બાદ પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વાત જણાવી હતી. આ ઉપરાતં તેમણે જણાવ્યું હતું, કે, તેમનો પક્ષ ગરીબોના ઉત્થાન માટે પ્રતિબધ્ધ છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદ યોજી જાહેરાત કરતાં જણાવ્યું હતું , કે દેશમાં તેમની સરકાર બનશે, તો ગરીબોના ખાતામાં દર વર્ષે 72 હજાર રૂપિયા જમા કરવામાં આવશે. નવી દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકારીણીની બેઠક બાદ પક્ષ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ વાત જણાવી હતી. આ ઉપરાતં તેમણે જણાવ્યું હતું, કે, તેમનો પક્ષ ગરીબોના ઉત્થાન માટે પ્રતિબધ્ધ છે.
