Skip to main content
Settings Settings for Dark

ભાજપે લોકસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારની વધુ એક યાદી બહાર પાડી

Live TV

X
  •  પાર્ટીએ બેંગ્લુરુ ગ્રામિણ ક્ષેત્રથી અશ્વત નારાયણ જ્યારે બેંગ્લુરુ દક્ષિણથી તેજસ્વી સુરીને ઉમેદવાર બનાવ્યા છે.  ઉત્તર પ્રદેશના હાથ-રસથી રાજવીર સિંહ વાલ્મિકીને ભાજપાના ઉમેદવાર બનાવ્યા છે.

     
    ભાજપે  લોકસભા ચૂંટણી માટે ચાર ઉમેદવારની વધુ એક યાદી બહાર પાડી છે.  પાર્ટીએ બેંગ્લુરુ ગ્રામિણ ક્ષેત્રથી અશ્વત નારાયણ જ્યારે બેંગ્લુરુ દક્ષિણથી તેજસ્વી સુરીને ઉમેદવાર બનાવ્યા છે.  ઉત્તર પ્રદેશના હાથ-રસથી રાજવીર સિંહ વાલ્મિકીને ભાજપાના ઉમેદવાર બનાવ્યા છે. ભાજપાએ ઓરિસ્સાની વીજેપુર સીટ માટે સનત ગણતિયાને ટિકિટ ફાળવી છે. ગઇકાલે નવી દિલ્હીમાં, ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં આ જાહેરાત કરવામાં આવી હતી. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપા અધ્યક્ષ અમિત શાહ તેમજ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply