Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ક્રોએશિયા, બોલિ-વિયા અને ચિલીની વિદેશયાત્રા પર

Live TV

X
  • પ્રથમ તબક્કામાં ક્રોએશિયા પહોંચ્યા છે. વર્ષ 2019માં રાષ્ટ્રપતિનો આ પ્રથમ રાજકીય પ્રવાસ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું  કે, રાષ્ટ્રપતિ ક્રોએશિયા અને બોલિ-વિયાના પ્રવાસે જનાર ભારતના પ્રથમ અને ચિલીનો પ્રવાસ કરનાર ત્રીજા રાષ્ટ્રપતિ બનશે.

    રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ત્રણ દેશ ક્રોએશિયા, બોલિ-વિયા અને ચિલીની યાત્રા માટે રવાના થયા છે.  તેઓ પ્રથમ તબક્કામાં ક્રોએશિયા પહોંચ્યા છે. વર્ષ 2019માં રાષ્ટ્રપતિનો આ પ્રથમ રાજકીય પ્રવાસ છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું  કે, રાષ્ટ્રપતિ ક્રોએશિયા અને બોલિ-વિયાના પ્રવાસે જનાર ભારતના પ્રથમ અને ચિલીનો પ્રવાસ કરનાર ત્રીજા રાષ્ટ્રપતિ બનશે. રાષ્ટ્રપતિ યજમાન દેશોના નેતૃત્વ સાથે વ્યાપાર રોકાણ અને નવીની-કરણ ઉર્જા જેવા પ્રમુખ ક્ષેત્રોમાં સંબંધ મજબૂત કરવા વાતચીત કરશે. તેઓ વ્યસ્ત કાર્યક્રમ ઉપરાંત વિદ્યાલયોને સંબોધિત કરવા સાથે ભારતીય સમૂદાય સાથે વાતચીત કરશે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply