Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસે બિહાર ઓડિસા ઉત્તર પ્રદેશ લોકસભા બેઠક માટે ઉમેદવારની યાદી જાહેર કરી

Live TV

X
  • કોંગ્રેસે બિહાર ઓડિસા ઉત્તર પ્રદેશ લોકસભા બેઠક માટે ઉમેદવારની યાદી જાહેર કરી છે. જેમાં લોકસભાના પૂર્વ અધ્યક્ષ મીરાકુમારને સાસારામ અને સુપોલથી વર્તમાન સાંસદ રણજીત રંજનને ટિકિટ આપવામાં આવી છે. વિરોધ પક્ષ પણ આ ચૂંટણી માટે જોરદાર તૈયારી કરી રહ્યો છે. શુક્રવારે પટણામાં મહાગઠબંધન તરફથી ઉમેદવારનું એલાન કરવામાં આવ્યું છે. RJDના તેજસ્વી સાથે આ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં મહાગઠબંધનના સામેલ તમામ દળ પોત પોતાના ઉમેદવારો ઉતાર્યા છે. જો કે હજુ કેટલીક બેઠકો માટે ઉમેદવારોનું નામ જાહેર કરવું બાકી છે.

    17મી લોકસભા ચૂંટણીના ઝંઝાવાત પ્રાચરમાં તમામ પક્ષો લાગી ગયા છે. કોંગ્રેસ દ્વારા પણ ચૂંટણી પ્રચારનો શ્રી ગણેશ કરી દેવામાં આવ્યો હતો. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ હરીયાણ ખાતે અને પૂર્વ યુપીના મહા સચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પણ ફૈઝાબાદની મુલાકાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply