Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠીમાં પોતાની ઉમેદવારી નોંધાવી

Live TV

X
  • ઉમેદવારી પત્ર ભરતી વખતે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  લોકસભા ચૂંટણી માટે અમેઠીમાં પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું. રાહુલ ગાંધીએ પોતાના મત વિસ્તારમાં રોડ શો પણ કર્યો. રોડ શોમાં અને ઉમેદવારી પત્ર ભરતી વખતે સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા. કોંગ્રેસ અધ્યક્ષે ઉમેદવારી પત્ર નોંધાવતા પહેલા મુંશીગંજથી ગૌરીગંજ વચ્ચે ત્રણ કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો.  રાહુલ છેલ્લા 15 વર્ષથી અમેઠીનું પ્રતિનિધત્વ કરી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply