Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ બેઠકથી ઉમેદવારી નોંધાવી

Live TV

X
  • કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે તેમના બહેન પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારી પત્ર ભર્યા બાદ રાહુલ ગાંધીએ પ્રિયંકા ગાંધી સાથે ખૂલ્લા વાહનમાં રોડ શો કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું કે, તેઓ એક ભારતનો સંદેશ આપવા કેરળ આવ્યા છે. દરમિયાન સ્મૃતિ ઇરાનીએ અમેઠીની મુલાકાત લીધી હતી. તેમણે વિવિધ સભા અને કાર્યક્રમમાં ભાગ લીધો હતો. તેમણે રાહુલ ગાંધીની ટીકા કરતાં કહ્યું કે, આ અમેઠીની જનતાનું અપમાન છે અને તેઓ સાથે છેતરપિંડી કરી છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
apply