Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોર્ટના તિરસ્કાર અરજી કેસમાં માંગી કોર્ટની માફી

Live TV

X
  • રાહુલ ગાંધીએ તેમણે કરેલી અપમાનજનક ટીપ્પણીની કોર્ટના ચુકાદાના ભાગરૂપે હોવાનું જણાવતા તેમની સામે ભાજપ નેતા મીનાક્ષી લેખીએ સુપ્રિમમાં તિરસ્કારની અરજી દાખલ કરી હતી

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમણે કરેલી અપમાનજનક ટીપ્પણી સબંધના થયેલી કોર્ટના તિરસ્કાર અરજી કેસમાં કોર્ટની માફી માગી છે. રાહુલ ગાંધીએ તેમણે કરેલી અપમાનજનક ટીપ્પણીની કોર્ટના ચુકાદાના ભાગરૂપે હોવાનું જણાવતા તેમની સામે ભાજપ નેતા મીનાક્ષી લેખીએ સુપ્રિમમાં તિરસ્કારની અરજી દાખલ કરી હતી.રાહુલ ગાંધીએ કોર્ટ સમક્ષ દિલગીરી વ્યકત કરી હતી. પરંતુ મુખ્ય ન્યાયમુર્તિ રંજન ગોગોઈએ નારાજગી જાહેર કરતા રાહુલ ગાંધીએ હવે માફી માગી છે. રાહુલ ગાંધીના વકીલ અભિષેક મનુ સિંધવીએ નવું સોંગદનાનું રજુ કરવા સમય માગતા હવે પછીની સુનાવણી 6 મેના રોજ થશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply