Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે આંધ્રપ્રદેશમાં રેલીઓને સંબોધન કરશે

Live TV

X
  • મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ દેશભરમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચવા લાગ્યો છે.

    કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે આંધ્રપ્રદેશમાં રેલીઓને સંબોધન કરશે. બીજી તરફ ભાજપ અધ્યક્ષ અમિત શાહ આજે ઉત્તર પ્રદેશમાં ધામપુર અને બાગપતમાં રેલીને સંબોધશે. મતદાનની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ દેશભરમાં ચૂંટણી પ્રચાર ચરમસીમાએ પહોંચવા લાગ્યો છે. તો સમાજવાદી પાર્ટીએ ગોરખપુરથી રામભૂઆલ નિષાદ અને કાનપુરથી રામકુમારને બનાવ્યા ઉમેદવાર.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
apply