પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી "મેં ભી ચોકીદાર" અભિયાન અંતર્ગત વીડિયો કોન્ફરન્સીંગથી સંબોધન કરશે
Live TV
-
નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતેથી વીડિયો કોન્ફરન્સીંગની મદદથી ભાજપ કાર્યકર્તા અને સમાજના વિવિધ વર્ગના લોકો અને અભિયાનના સમર્થકો સાથે સંવાદ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મેં ભી ચોકીદાર અભિયાન અંતર્ગત આજે નવી દિલ્હીના તાલ કટોરા સ્ટેડિયમ ખાતેથી વીડિયો કોન્ફરન્સીંગની મદદથી ભાજપ કાર્યકર્તા અને સમાજના વિવિધ વર્ગના લોકો અને અભિયાનના સમર્થકો સાથે સંવાદ કરશે. પ્રધાનમંત્રી જે વર્ગના લોકોને સંવાદમાં સામેલ કરશે તેમાં મેં ભી ચોકીદાર અભિયાનને સમર્થન આપનારા દેશભરના સેંકડો લોકોનો સમાવેશ થાય છે. આ હેતુસર દેશભરમાં 500થી વધુ સ્થાને વીડિયો કોન્ફરન્સીંગની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ સ્થળે પક્ષના વરિષ્ઠ નેતા, પદાધિકારી અને કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત રહેશે.
