ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ સામે કાર્યવાહી કરવા ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી
Live TV
-
ગૃહમંત્રાલયે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી ગતિવિધિ સામે કાર્યવાહી કરવા માટે એક ઉચ્ચસ્તરીય સમિતિની રચના કરી છે. જેમાં જમ્મુ - કાશ્મીરના CID વિભાગના ADG પોલીસ સમિતિના અધ્યક્ષ રહેશે. આ સમિતિમાં NIA CBI CBDT CBICના સભ્યોનો સમાવેશ કરાયો છે. આ સમિતિ આતંકવાદ આતંકી ફંડિંગ અન્ય તમામ આતંકી ગતિવીધિ સહિત 10 મુદ્દે સમન્વીત રીતે કાર્યવાહી સુનિશ્ચિત કરશે. આ સમિતિ આતંકી ફડિંગ રોકવા અને આતંકી ગતિવિધિને શરણ આપનાર લોકો સામે કાર્યવાહી સુનિશ્ચિત કરશે.
