કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનનો પ્રવાસ કરશે
Live TV
-
ઝાલોર, અજમેર અને કોટામાં રેલીને સંબોધિત કરશે
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આજે રાજસ્થાનનો પ્રવાસ કરશે. જ્યાં તે ઝાલોર, અજમેર અને કોટામાં રેલીને સંબોધિત કરશે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઝાંસીમાં એક રોડ શો કરશે. બીજી તરફ બીજેપી અધ્યક્ષ અમિત શાહ ગાઝીપુર ઓરૈયા અને ઉન્નાવમાં ચૂંટણી રેલીને સંબોધિત કરશે. કન્નૌજમાં માયાવતી, અખિલેશ યાદવ અને અજીતસિંહ સંયુક્ત રેલી કરશે. માયાવતી શાહજહાંપુરમાં પણ એક રેલીને સંબોધિત કરશે. અખિલેશ યાદવ ઉન્નાવમાં એક રેલીને સંબોધિત કરશે
