કોંગ્રેસ રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઇને ઘોષણાપત્ર જાહેર કરશે
Live TV
-
કોંગ્રેસે પણ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યું છે. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ રણમાં ઊતર્યા છે.
કોંગ્રેસે પણ રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારમાં જોર લગાવી રહ્યું છે. કોંગ્રેસના અન્ય નેતાઓ પણ રણમાં ઊતર્યા છે, કોંગ્રેસ પાર્ટી રાજ્યમાં આજે પોતાનું ઘોષણાપત્ર જાહેર કરશે.
