Skip to main content
Settings Settings for Dark

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર, BJPએ ઘોષણાપત્ર જાહેર કર્યું

Live TV

X
  • બીજેપીએ ,સંકલ્પ પત્રમાં મહિલાઓ, ખેડૂતો અને વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન રાખ્યું છે. 

    રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે. અલગ અલગ મોટા નેતાઓ ચૂંટણી રેલીઓ અને જનસભાને સંબોધિત કરી રહ્યા છે. જયપુરમાં કેન્દ્રિય વિત્તમંત્રી અરૂણ જેટલીએ મંગળવારે ઘોષણાપત્ર જાહેર કર્યું હતું. આ પ્રસંગે, મુખ્ય મંત્રી વસુંધરા રાજે અને પ્રકાશ જાવડેકર ,ઉપસ્થિત હતા. બીજેપીએ ,સંકલ્પ પત્રમાં મહિલાઓ, ખેડૂતો અને વિદ્યાર્થીઓનું ખાસ ધ્યાન રાખ્યું છે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply