Skip to main content
Settings Settings for Dark

તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર જોરો પર, 7 ડિસેમ્બરે મતદાન

Live TV

X
  • તેલંગણા વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર જોરો પર છે. તેલંગણા વિધાનસભા માટે એક જ ચરણમાં સાત ડિસેમ્બરે મતદાન થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગણામાં મહેમુદનગરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરતા આરોપ લગાવ્યો છે કે, તેલંગણા રાષ્ટ્ર સમિતિ અને કોંગ્રેસ બંને વંશવાદ પર ચાલે છે. પીએમે આરોપ લગાવ્યો હતો કે, આ બંને પાર્ટી વોટ બેન્ક આધારિત ચાલે છે અને અલ્પ સંખ્યકોઓનું તુષ્ટિકરણ કરે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
apply