Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ લોકસભાની 27 બેઠક માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

Live TV

X
  • કોંગ્રેસ લોકસભાની 27 બેઠક માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે. આ યાદીમાં યૂપીની સાત કેરળની 12 છતીસગઢની પાંચ અરૂણાલચ પ્રદેશમાં 2 અને અંડમાન નિકોબારની 1 સીટ માટે ઉમેદવારની યાદી રજૂ કરી દેવાઈ છે માકપાએ આગામી ચૂંટણી માટે પશ્ચિમ બંગાળ સહિત દસ રાજ્યોની યાદી જાહેર કરી દીધી છે.

    દરમિયાન C.P.I.M.એ પશ્ચિમ બંગાળમાં 25 બેઠક માટે ઉમેદવારોની યાદી જાહેર હતી. જ્યારે 17 બેઠકો કોંગ્રેસ માટે છોડી હતી.  ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ કાર્યકારીણીની બેઠકમાં ઉમેદવારોના નામો અંગે ચર્ચા થઈ હતી.  આ અગાઉ ડાબેરી મોરચાએ  18 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગઈકાલે પોતાની ત્રીજી યાદીમાં કોંગ્રેસે આસામની પાંચ  મેઘાલયની -બે નાગાલેન્ડ અને સિક્કીમની 1-1તેલંગણાની - આઠ  અને ઉત્તર પ્રદેશની - એક બેઠકના  ઉમેદવારના નામની જાહેરાત કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply