બિહારમાં એનડીએ ગઠબંધન વચ્ચે 20 બેઠકોની વહેચણી કરાઈ
Live TV
-
બિહારમાં એનડીએ ગઠબંધન વચ્ચે 20 બેઠકોની વહેચણી કરી દેવામાં આવી છે. જેડીયુના પ્રદેશ અધ્યક્ષ વસિષ્ઠ નારાયણ સિંહે યાદી જાહેર કરતા જણાવ્યું કે વાલ્મિકી નગર કિશનગંજ કટીહાર જંજારપુર સુપોલ પુર્ણિયા મઘ્યપુરા ભાગલપુર બાંકા મુંગેર જહાનાબાદ નાલંદા બેઠક પરથી જેડીયુના ઉમેદવારો ચૂંટણી લડશે. જ્યારે વૈશાલી હાજીપુરસમસ્તીપુર ખગડીયાપુર જમુઈ નવાઝા બેઠકો પરથી LJP પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. આ ઉપરાંત અન્ય બેઠકો પરથી બીજપીના ઉમેદવારો ચૂંટણી લડશે.
