Skip to main content
Settings Settings for Dark

કોંગ્રેસ સાથે ગઠબંધનનો માયાવતિએ કર્યો ઇન્કાર

Live TV

X
  • બસપા પ્રમુખ માયાવતીએ વિપક્ષના મહાગઠબંધનની જોરદાર ઝટકો આપ્યો છે. બસપાએ આગામી રાજસ્થાન, મધ્યપ્રદેશ વિધાનસભાની ચૂંટણી એકલા હાથે લડવાનો નિર્ણય કર્યો છે. માયાવતીએ કોંગ્રેસ પર અહંકારમાં સૂર લેવાનો આરોપ લગાવ્યો છે. માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસનો અહંકાર માથે ચડી બોલી રહ્યો છે. જમીની હકીકતએ છે કે, ભ્રષ્ટાચારી કોંગ્રેસને જનતાએ બહાર કરી દીધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply