Skip to main content
Settings Settings for Dark

કોરોનાની મહામારીમાં IT રિટન ભરવાના કાયદાના નિયમોમાં છૂટછાટ અપાઇ

Live TV

X
  • કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે આઇટી રિટન ભરવાના કાયદાના નિયમોમાં છૂટછાટ આપી છે. હવે બધી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને કોવિડ સારવાર કેન્દ્રો દર્દીઓ પાસેથી રૂ બે લાખ સુધી રોકડ રકમ લઇ શકે છે.

    કોવિડ મહામારીને ધ્યાનમાં રાખીને સરકારે આઇટી રિટન ભરવાના કાયદાના નિયમોમાં છૂટછાટ આપી છે. હવે બધી હોસ્પિટલો, નર્સિંગ હોમ અને કોવિડ સારવાર કેન્દ્રો દર્દીઓ પાસેથી  રૂ બે લાખ સુધી રોકડ રકમ લઇ શકે છે. દર્દી અને રોકડ રકમ લેનારે પોતાનો પાન  કાર્ડ અને આધાર  કાર્ડ નંબર આપવાનો રહેશે. આ છૂટ આ વર્ષે 31 મે સુધી લાગુ કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
apply