પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુરોપીયન સંઘની બેઠકમાં ભાગ લેશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુરોપિય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલના નિમંત્રણ પર વિશેષ આમંત્રિતના રૂપમાં યુરોપિય પરિષદમાં ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યુરોપિય પરિષદના અધ્યક્ષ ચાર્લ્સ મિશેલના નિમંત્રણ પર વિશેષ આમંત્રિતના રૂપમાં યુરોપિય પરિષદમાં ભાગ લેશે. ભારત - યુરોપિય સંઘના નેતાઓની બેઠક પોર્ટુગલના પ્રધાનમંત્રી એન્ટોનિયો કોસ્ટા દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ પરિષદમાં યુરોપિયન સંઘના 27 સભ્યો, રાષ્ટ્ર અધ્યક્ષો, અને શાસન અધ્યક્ષો બેઠકમાં ભાગ લેશે. બધા નેતાઓ કોરોના મહામારી સાથે સંકળાયેલી સ્વાસ્થ્ય સેવાના સહયોગ પર વિચારોનું આદાન પ્રદાન કરશે.
