Skip to main content
Settings Settings for Dark

કોરોનાની સ્થિતિ અંગે PM મોદીએ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ સાથે કરી ટેલિફોનીક વાતચીત

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના પ્રમુખ રામાફોસા સાથે ફોન પર કોરોના વાયરસને કારણે ઉભા થયેલા સ્થાનિક અને વૈશ્વિક પડકારો વિષે ચર્ચા કરી હતી. બંને દેશની સરકારો દ્વારા સંક્રમણને રોકવા અને આર્થિક પ્રભાવને ઘટાડવાના લેવાઇ રહેલા પગલાં અંગે ચર્ચા થઇ હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દક્ષિણ આફ્રિકાના પ્રમુખને સંકટની આ ઘડીમાં જીવન જરૂરી દવાનો પુરવઠો પુરો પાડવા ભારત પ્રયાસશીલ રહેશે તેવી ખાતરી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ ઇજીપ્તના પ્રમુખ સાથે પણ કોરોના સંક્રમણને કારણે ઉભી થયેલી વૈશ્વિક સ્થિતી અંગે ચર્ચા કરી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply