પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રિઝર્વ બેંક દ્વારા લેવાયેલા પગલાને ટ્વીટ કરીને વખાણ્યા
Live TV
-
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આર.બી.આઇ. દ્વારા આજે જાહેર કરવામાં આવેલા પગલાંઓને આવકાર આપ્યો છે. એક ટ્વીટ સંદેશમાં શ્રી મોદીએ જણાવ્યું છે કે RBI દ્વારા જાહેર કરવામાં આવેલા આ ઉપાયોથી નાના અને મધ્યમ ઉદ્યોગો, ખેડૂતો અને ગરીબ લોકોને મદદ મળશે, અને રિઝર્વ બેન્કથી લોન લેવાની સમય મર્યાદામાં વધારો કરવાથી તે વેતનથી તમામ રાજ્યોને મદદ મળશે.
