Skip to main content
Settings Settings for Dark

કોરોના ઓમિક્રોન વેરિયન્ટના અત્યાર સુધી દેશમાં 236 કેસ નોંધાયા

Live TV

X
  • દેશભરમાં 24 કલાકમાં કોરોનાના 7,495 નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં દેશમાં કોરોનાથી 6,960 દર્દી સાજા થયા છે અને અત્યાર સુધી સમગ્ર દેશમાં કુલ 3,42,01,966 દર્દીઓએ કરોનાને મ્હાત આપી છે. દેશભરમાં કોરોનાના હાલમાં કુલ સક્રિય કેસ 78,291 છે. કોરોનાથી 24 કલાકમાં 434 દર્દીઓના મૃત્યુ થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 70,17,671 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધી કુલ 1,39,69,76,774 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. સમગ્ર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 12,05,775 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 66,86,43,929 કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટના હાલમાં સમગ્ર દેશમાં 236 કેસ છે. ઓમિક્રોન વેરિયન્ટથી દેશભરમાં અત્યાર સુધી 104 લોકો સાજા થયા છે અને રાહતની વાત એ છે કે દેશમાં ઓમિક્રોન વેરિયન્ટથી એકપણ વ્યક્તિનું મૃત્યુ થયેલ નથી. ઓમિક્રોન વેરિયન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર અને દિલ્હી રાજ્યમાં સામે આવ્યા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply