Skip to main content
Settings Settings for Dark

કોરોના રસીકરણ અપડેટઃ 1 મે થી 18 વર્ષથી ઉપરના તમામ લોકોને કોરોના રસી અપાશે

Live TV

X
  • કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કામાં કોરોના રસીકરણને ઝડપી બનાવવા માટે નિર્ણય કર્યો છે જેમાં 1 મે થી 18 વર્ષની ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપાવામાં આવશે.

    કેન્દ્ર સરકારે ત્રીજા તબક્કામાં કોરોના રસીકરણને ઝડપી બનાવવા માટે નિર્ણય કર્યો છે જેમાં 1 મે થી 18 વર્ષની ઉંમરના તમામ લોકોને કોરોના રસી આપાવામાં આવશે. 

    કોરોના રસીકરણ વધારવા માટે કંપનીઓને પ્રોત્સાહન પણ આપવામાં આવશે અને કંપનીઓના ઉત્પાદનના 50 ટકા રસીના ડોઝ રાજ્ય સરકારોને પણ અપાશે. આ સાથે કંપનીઓ ઓપન માર્કેટમાં પણ કોરોના રસી વેચી શકશે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply