Skip to main content
Settings Settings for Dark

PM મોદીએ કોવિડ સબંધીત કામગીરી કરતા તમામ અધિકારીઓ સાથે બેઠક કરી

Live TV

X
  • દેશમાં કોરોના મહામારીની ગંભીર થઇ રહેલી સ્થિતિને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. દેશમાં કોરોનાની વધતી જતી સ્થિતિ ઉપર પ્રધાનમંત્રી ખાસ ધ્યાન રાખી રહ્યાં છે. તો સાથે પ્રધાનમંત્રીએ રાજ્યોને ટેસ્ટીંગ અને ટ્રેકીંગ ઉપર ગંભીર પગલાઓ ભરવા જણાવ્યું છે.

    દેશમાં કોરોના મહામારીની ગંભીર થઇ રહેલી સ્થિતિને લઇને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે એક મહત્વપૂર્ણ બેઠક કરી હતી. દેશમાં કોરોનાની વધતી જતી સ્થિતિ ઉપર પ્રધાનમંત્રી ખાસ ધ્યાન રાખી રહ્યાં છે. તો સાથે પ્રધાનમંત્રીએ રાજ્યોને ટેસ્ટીંગ અને ટ્રેકીંગ ઉપર ગંભીર પગલાઓ ભરવા જણાવ્યું છે. 

    દેશના તમામ રાજ્યો કોવિડનું સંક્રમણ રોકવા કડક ઉપાય કરી રહ્યાં છે. પ્રધાનમંત્રી સાથે કોવિડ સબંધીત કામગીરી કરતા તમામ અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા. તો બીજી તરફ પ્રધાનમંત્રીએ આજે દેશના પ્રમુખ ડોક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંવાદ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ડોક્ટરો સાથે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સાથે જ પ્રધાનમંત્રીએ આજે સાંજે 6 વાગ્યે દેશની મુખ્ય ફાર્મા કંપનીઓ સાથે પણ વાતચીત કરી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
apply