PM નરેન્દ્ર મોદી આજે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોવિડની સ્થતિ અંગે સમીક્ષા કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોવિડની સ્થતિ અંગે સમીક્ષા કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે યોજાનારી ઉચ્ચ સ્તરીય બેઠકમાં દેશમાં કોવિડની સ્થતિ અંગે સમીક્ષા કરશે.
આરોગ્ય મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે, ગયા શનિવારે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં પ્રધાનમંત્રીએ કોવિડની પરીસ્થિત અને રસી આપવાની કામગીરીની સમીક્ષા કરી હતી.