Skip to main content
Settings Settings for Dark

કોરોના વાઇરસ : કેરળમાં 5 નવા પોસિટિવ કેસ 

Live TV

X
  • રાજ્યના આરોગ્ય મંત્રી કે કે શૈલેજાએ જણાવ્યુ કે કેરળમાં કોરોના વાઇરસના પોસિટિવ કેસ મળ્યા છે 

    કોરોના વાયરસ જ્યારે પોતાનો સિકંજો દુનિયા ભરમાં પ્રસરાવી રહ્યો છે. કોરોના વાઈરસ આપણા દેશમાં પણ ધીરે ધીરે પગ પ્રસારી રહ્યો છે.  ભારતમાં પણ કોરોનાના નવા કેસ મળી રહ્યા છે. કેરળમાં 5 નવા પોસિટિવ કેસ મળ્યા છે. આ કેસો  કેરલના પથનામથીટ્ટા જિલ્લા માથી મળી આવ્યા છે. કેરલમાં સરકાર દ્વારા કોરોનાને રોકવા ખાસ તકેદારી રાખવામા આવી રહી છે.  આરોગ્ય મંત્રીએ જણાવ્યુ કે આ પાંચ કેસ માથી 3 ઈટલી થી 29 ફેબ્રુઆરીએ આવ્યા હતા. જ્યારે બાકીના 2 તેમના સંબંધી હતા. આ અગાઉ રાજ્યમાંથી ભારતના પ્રથમ ત્રણ પોસિટિવ કેસ નોંધાયા હતા. ત્રણેય દર્દીઓ, વુહાનના મેડિકલ વિદ્યાર્થીઓ હતા અને  સારવાર બાદ તેમને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply