કોરોના વાયરસના પગલે દિલ્હીની પ્રાઈમરી શાળાઓ 31 માર્ચ સુધી બંધ રહેશે
Live TV
-
ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસના 30 કેસોની પુષ્ટિ થઈ ગઈ છે. જેમાંથી 14 ભારતીય અને 16 વિદેશી નાગરિક સામેલ છે.
11 દર્દીઓ દિલ્હીમાં સારવાર લઈ રહ્યા છે. એવામાં દિલ્હીમાં કોરોના વાયરસની સ્થિતિને પહોંચી વળવા માટે દિલ્હી સરકારે એક નિર્ણય કર્યો છે. જેના અંતર્ગત દિલ્હીની તમામ પ્રાઈમરી સ્કૂલોને 31 માર્ચ સુધી બંધ રાખવાનો સરકારે નિર્ણય કર્યો છે.
