Skip to main content
Settings Settings for Dark

ગુજરાત સહિત ઉ.ભારતના રાજ્યોમાં કમોસમી વરસાદ, ક્યાંક બરફના કરા પડ્યા 

Live TV

X
  • બીજી તરફ ઋતુ વગરનો વરસાદ હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.  ખેડૂતો પોતાના પાક બગડવાની ભીતિથ પરેશાન થઈ રહ્યા છે. 

    ગુજરાત, દિલ્હી-એનસીઆર સહિત દેશભરના ઘણા રાજ્યોમાં વરસાદ સાથે વાતવરણમાં પણ પલટો આવ્યો હતો. દિલ્હીમાં પણ વરસાદની સાથે ક્યાંક બરફના કરા પણ પડ્યા હતા. મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ અને હરિયાણાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. 

    બીજી તરફ ઉત્તરાખંડના હવામાન વિભાગે ઑરેન્જ એલર્ટ પણ જારી કરી દીધું છે. વરસાદની સાથે વાતાવરણમાં ઠંડી પ્રસરી ગઈ હતી. જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ માર્ચ મહિનામાં બરફવર્ષા થતા અન્ય રાજ્યોમાં તેની અસર જોવા મળી શકે છે. 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply