કોરોના વાયરસ પર પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકનો સંદેશ
Live TV
-
કોરોના વાયરસના પ્રકોપને ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નમસ્તે મુદ્રામાં રેતીની કલાકૃતિ બનાવી
પ્રખ્યાત સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે કોરોના વાયરસ પર પોતાનો સંદેશો આપ્યો છે. તેમણે કોરોના વાયરસના પ્રકોપને ફેલાતો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નમસ્તે મુદ્રામાં રેતીની કલાકૃતિ બનાવી હતી અને તેમણે હાથ મિલાવીને અભિવાદન કર્યા કરતાં ભારતીય સંસ્કૃતિ મુજબ નમસ્તે કરીને અભિવાદન કરવાની વાત જણાવી હતી. અને લોકોને સુરક્ષિત રહેવા સલાહ આપી હતી
